Skip to main content
Settings Settings for Dark

2022 સુધીમાં દરેક બેધરને આવાસ આપવા સરકારનું કાર્ય: PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં ક્રેડાઇ યુથકોનને સંબોધિત કર્યું હતું. આ યુથકોનનો વિષય હતો આગામી પેઢી. ક્રેડાઇ દેશના 200થી વધારે શહેરોના રિયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરનારી ટોચની સંસ્થા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં ક્રેડાઇ યુથકોનને સંબોધિત કર્યું હતું. આ યુથકોનનો વિષય હતો આગામી પેઢી. ક્રેડાઇ દેશના 200થી વધારે શહેરોના રિયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરનારી ટોચની સંસ્થા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકાર 2022 સુધી દરેક બેઘરને આવાસ આપવાની દિશામાં કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની પાંચ મહત્વની વાતો કરી હતી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply