Skip to main content
Settings Settings for Dark

સોનાના ભાવમાં મોટો ઉછાળો, ભાવ વધીને થયો 63 હજાર

Live TV

X
  • સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે સોનાના ભાવ 63,000 નજીક પહોંચ્યા હતા. અમદાવાદમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

    આજે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સોનાનો ભાવ 57,050 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેટેર સોનું અમદાવાદમાં 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.  

    મહત્વનું છે કે, વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply