Skip to main content
Settings Settings for Dark

હવેથી દેશના તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે

Live TV

X
  • તમામ રાજ્યો માત્ર પોતાનો સ્થાપના દિવસ જ નહીં પરંતુ અન્ય રાજ્યોનો સ્થાપના દિવસ પણ ઉજવણી કરશે. સરકારે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. તેથી હવેથી દેશના તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.

    આવતીકાલે ગુજરાત અને મહારાષ્ટ્ર તેમનો સ્થાપના દિવસ ઉજવશે. 20 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત રાજભવનમાં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણી કરવાની પુષ્ટિ કરી છે.

    ગુજરાત અને મહારાષ્ટ્રના રહેવાસીઓને અન્ય રાજ્યોની સાથે સ્થાપના દિવસની ઉજવણી માટે રાજભવનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સહભાગીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે અને પ્રવચનો આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply