હવે રેલ યાત્રીઓને ટિકીટ કાઉન્ટર ઉપર જ વિકલ્પ યોજનાનો મળશે લાભ
Live TV
-
રેલમંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વીટર પેજ પર આ માહિતી શેર કરી
હવે રેલ યાત્રીઓને ટિકીટ કાઉન્ટર ઉપર જ વિકલ્પ યોજનાનો મળશે લાભ...રેલમંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વીટર પેજ પર આ માહિતી શેર કરી છે જેમાં લખ્યુ છે કે મુસાફરોની સુવિધા માટે ટિકિટ રિઝર્વેશન ફોર્મમાં સંશોધન કરવામાં આવ્યુ છે...હવે ટિકીટ રિઝર્વેશન કાઉન્ટર ઉપર ટિકિટ લેનાર મુસાફરને વેઈટિંગ લિસ્ટમાં નામ આવશે તો સીટ કન્ફર્મ કરવા માટે વિકલ્પ સુવિધા અપાશે..તેનો અર્થ એવો થાય કે જે ટ્રેનની રિઝર્વેશન ટીકિટમાં આપ વેઈટિંગ લીસ્ટમાં આવો છો તો આપને વિકલ્પ તરીકે અન્ય કોઈ ટ્રેનની કન્ફર્મ ટિકિટ માટેનો વિકલ્પ આપવામાં આવશે..રેલમંત્રીનું આ ટ્વીટ ખૂબ રિટ્વીટ થઈ રહ્યુ છે..
