Skip to main content
Settings Settings for Dark

હિમાચલક્ષેત્રમાં બરફ વર્ષાથી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી

Live TV

X
  • દેશની રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. મંગળવારે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા ઊંચી જોવા મળી હતી. પહાડી વિસ્તારમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં ઠંડી વધી રહી છે, અને મોટાભાગના વિસ્તારમાં લોકોને ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. ધુંધળા ધુમ્મસવાળા વાતાવરણના પગલે દિલ્હી હવાઈ મથકે 84 ફ્લાઇટ મોડી પડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply