Skip to main content
Settings Settings for Dark

હિમાચલપ્રદેશ-ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, દિલ્હીમાં વરસાદની શક્યતા 

Live TV

X
  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ફરીથી બરફની વર્ષા શરૂ થઈ ગઈ છે. બરફવર્ષા થતાં જ વાતાવરણમાં પલટો આવી ગયો છે.

    લગભગ એક અઠવાડિયા બાદ ફરીથી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની સાથે જ દિલ્હી તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક સ્થળો પર વરસાદ થાય તેવી શક્યતા વર્ણવી છે. 

    દિલ્હીમાં શુક્રવારે તડકાથી લોકોને ઠંડીમાં રાહત મળી હતી, પરંતુ દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં સોમવારે સાંજે વરસાદ થતા ઠંડીમાં વધારો થયો હતો.  આજે સવારે હિમાચલપ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા થઈ હતી. તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પણ ભારે બરફનો વરસાદ થતા બદરીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply