Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ફોન પર વાત, નવવર્ષની આપી શુભેચ્છા 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર આજે અમેરિકાના રાષ્ટ્રપતિને નવવર્ષની શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના પરિવાર સાથે અમેરિકનવાસીઓના સારા સ્વાસ્થ્ય અને સફળ જીવનની કામના કરી છે. 

    પીએમ મોદીએ ફોન પર જણાવ્યું કે, સમય સાથે અમેરિકા અને ભારતના સંબંધ વધુ મજબૂત બન્યાં છે. આ સંબંધ પરસ્પર સન્માન, સમજ અને વિ્શ્વાસ પર અકબંધ છે.  આ સંબંધ સમય સાથે વધુ દ્રઢ બન્યા છે. આ સાથે પીએમ મોદીએ ગત વર્ષે થયેલી રણનૈતિક મજબૂતીની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply