હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ઘટના બની છે
Live TV
-
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બની દુર્ઘટના
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 થી વધુ યાત્રિકોના મોત નિપજ્યાં છે જ્યારે 35 થી વધુ લોકો ગંભીર હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.
