Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડીના મોજાને લીધે સામાન્ય જનજીવનને અસર

Live TV

X
  • હિમાચલ પ્રદેશમાં શિમલા, સોલન, લાહૌલ-સ્પીતી, ડેલહાઉસી સહિત ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી ઓછું નોંધાયું છે. હિમાચલમાં સૌથી ઓછું માઈનસ 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન કીલોગમાં નોંધાયું છે. ઉત્તરાખંડમાં ઠંડીના મોજાને લીધે સામાન્ય જનજીવનને અસર થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. પર્વતીય વિસ્તરોમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્ય કરતા ઓછું નોંધાયું છે જયારે ઘણી જગ્યાએ ધુમ્મસ ફેલાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply