Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદમાં એરફોર્સ એકેડેમીની કમ્બાઈન્ડ સ્નાતક પરેડમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કર્યુ સંબોધન

Live TV

X
  • સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. તેમણે ડુંગિગલ ખાતે એરફોર્સ એકેડેમીમાં સંયુક્ત સ્નાતક પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ, કે આતંકવાદી હુમલાઓ તેમજ ભારતીય સરહદના રક્ષણ માટે વાયુસેના, નૌસેના અને તટરક્ષક દળ પૂરી રીતે તૈયાર છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા હાલમાં ભારતીય સીમાઓ પર કરવામાં આવતા હુમલાઓ સામે ત્રણેય સેનાઓ જડબાતોડ જવાબ આપી રહી છે. રાજનાથસિંહે આ કાર્યક્રમ દરમિયાન સ્નાતક તાલીમાર્થીઓને રાષ્ટ્રપતિપંચનું કમિશન આપ્યું હતું. તેમણે ફ્લાઇટ કેડેટ્સને વિંગ્સ અને બ્રેવેટ્સ એનાયત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply