Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એડેકેમી પાસિંગ આઉટ પરેડ યોજાઈ

Live TV

X
  • દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલના નામથી સ્થાપિત નેશનલ પોલીસ એડેકેમી હૈદરાબાદ પાસિંગ આઉટ પરેડ યોજાઈ ગઈ છે. સમારોહને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય પોલીસ સેવા તેમજ નેપાળ અને રોયલ ભૂતાન સેવામાં 15 મહિલા ઓફિસર સહિત 103 જેટલા ઓફિસરોની કારકિર્દીની શરૂઆત થઈ રહી છે. નેપાળ પોલીસના પાંચ અને ભૂતાનના છ ઓફિસરોએ અહીંયા તાલીમ લીધી છે. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370 દૂર કરીને જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન ભાગ બનાવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply