Skip to main content
Settings Settings for Dark

‘ડિજિટલ ઇન્ડિયા' અભિયાનને પાંચ વર્ષ પૂર્ણ

Live TV

X
  • ટેકનોલોજીના ક્ષેત્રમાં સશક્ત ભારત બનાવવાની દીશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું ડિજિટલ ભારત અભિયાને આજે પાંચ વર્ષ પૂર્ણ કર્યા...આ જ દિવસે એટલે કે 01 જુલાઇ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી...આ પ્રસંગે ડિજીટલ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું,.. જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે... તેમણે કહ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં ડિજિટલ ઇન્ડિયા સમયની માંગ હતી અને આપણે બદલાતા જતાં ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવવા જરૂરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply