1 જાન્યુઆરી 2021થી ડુંગળીમાં નિકાસકારો પર લાગવવામાં આવેલ પ્રતિબંધને હટાવવાશે
Live TV
-
કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસકારો પર લાગવામાં આવેલ પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી 2021થી આ પ્રતિબંધ હટાવવામાં આવશે. ડુંગળીના ભાવમાં દિનપ્રતિદિન વધારો થવાને કારણે સરકારે થોડા મહિનાઓ પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલ એક ટ્વિટ દ્વારા જણાવ્યુ હતુ,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનુમતિથી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હટાવતા ખેત ઉત્પાદકોમાં આવક વધશે. અને દેશ અને વિદેશોમાં પણ ડુંગળની નિકાસ કરવામાં વેગ મળશે.
