Skip to main content
Settings Settings for Dark

11 એપ્રિલથી 19મે સુધી 7 તબક્કામાં થશે લોકસભા ચૂંટણી

Live TV

X
  • 17મી લોકસભા ચૂંટણીની તારીખોની મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. ગત વખતની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી, પણ આ વખતે સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 11 એપ્રિલના રોજ યોજાશે, તો અંતિમ અને સાતમો તબક્કો 19 મેના રોજ યોજાશે. 39 દિવસ સુધી આ નાગરિક પર્વ ચાલશે. 

    17મી લોકસભા ચૂંટણીની તારીખોની મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. ગત વખતની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી, પણ આ વખતે સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 11 એપ્રિલના રોજ યોજાશે, તો અંતિમ અને સાતમો તબક્કો 19 મેના રોજ યોજાશે. 39 દિવસ સુધી આ નાગરિક પર્વ ચાલશે. 

    - 17મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર 
    - 7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી 
    - 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું થશે મતદાન 
    - 18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું થશે મતદાન 
    - 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું થશે મતદાન
    - 29 એપ્રિલે ચોથા તબક્કાનું થશે મતદાન 
    -  6મેના રોજ પાંચમા તબક્કાનું થશે મતદાન
    - 12મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું થશે મતદાન
    - 19મેના રોજ સાતમા તબક્કાનું થશે મતદાન
    - 23મેના રોજ મતગણતરી થશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply