Skip to main content
Settings Settings for Dark

16થી 22 મે વંદે ભારત મિશનનો બીજો તબક્કોઃ જાણો તમામ ફ્લાઇટનું શેડ્યૂલ

Live TV

X
  • એર ઇન્ડિયા અને સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત મિશન હેઠળ પહેલા પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઈટ મારફતે વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ' વંદે ભારત મિશન' હેઠળ 16થી 22 મે દરમિયાન બીજા તબક્કા હેઠળ 31 દેશમાં ફસેયેલા ભારતીયોને 149 ફ્લાઈટ મારફતે પરત લવાશે. 

    એર ઇન્ડિયા અને સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત મિશન હેઠળ પહેલા પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઈટ મારફતે વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. 7 મે થી 14 મે દરમિયાન 64 ફ્લાઈટ ઉડાવાશે જે મારફતે 12 દેશમાં ફસાયેલા 15 હજાર ભારતીયોને પરત લાવવામાં આવશે. 

    કોરોના વાયરસના પગલે 25 માર્ચથી ભારતમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને 149 ફ્લાઇટ મારફતે ભારત પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટ 13 અમેરિકા, 11 UAE, 10 કેનેડા, 9 સાઉદી અરબ, 9 યુકે, 8 મલેશિયા, 8 ઓમાન, 7 કઝાકિસ્તાન, 7 ઓસ્ટ્રેલિયા, 6 યુક્રેન, 6 કતર, 6 ઇન્ડોનેશિયા, 6 રશિયા, 5 ફિલાપાઇન્સ, 4 ફ્રાન્સ, 4 સિંગાપુર, 4 આઇલેન્ડ, 4 કર્ગિસ્તાન, 3 કુવૈત, 3 જાપાન, 2 જ્યોર્જિયા, 2 જર્મની, 2 તાજીકિસ્તાન, 2 બહેરીન, 2 આર્મેનિયા, 1 થાઇલેન્ડ, 1 ઇટલી, 1 નેપાળ, 1 બેલારૂસ, 1 નાઇઝીરીયા, 1 બાંગ્લાદેશ એમ કુલ 149 ખાસ ફ્લાઇટ મારફતે ભારતીયોને પરત લવાશે 

    vande bharat mission, vande bharat mission flights, vande bharat mission flight schedule, vande bharat mission flight list, india flights, US India flights, UK India flights, india coronavirus lockdown

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply