Skip to main content
Settings Settings for Dark

18મી એશિયન ગેમ્સની શરૂઆત, ભારત તરફથી નિરજ ચોપડાએ કરી શરૂઆત

Live TV

X
  • ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબેંગમાં 18મી એશિયન ગેમ્સની શરૂઆત થશે. આ ગેમ્સમાં ભારતના 571 એથ્લીટ્સ ભાગ લેશે. તેમાં સૌથી વધુ વયના 78 વર્ષીય રીટા ચોકસી છે. તેઓ પત્તાથી રમાતી બ્રિજમાં ભાગ લેશે. તેમાં બંને ટીમોમાંથી બે-બે પ્લેયર હોય છે. તેને એશિયન ગેમ્સમાં પહેલીવાર સામેલ કરવામાં આવી છે. જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહથી એશિયન ગેમ્સની ઔપચારિક શરૂઆત થશે, જ્યારે 19 ઓગસ્ટથી સ્પર્ધાઓ શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહમાં જેવલિન થ્રોઅર નીરજ ચોપડા તિરંગા સાથે ભારતીય દળની આગેવાની કરશે. નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં પણ તેઓ ભારતને મેડલ અપાવે તેવી આશા છે. એશિયાડમાં ભારત 36 ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. આ વખતે નવી 10 ગેમ્સ સામેલ કરવામાં આવી છે. ભારત સહિત સાત દેશ ઇન્ડોનેશિયા, જાપાન, ફિલિપિન્સ, શ્રીલંકા, સિંગાપુર અને થાઇલેન્ડે આ એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply