Skip to main content
Settings Settings for Dark

2022 સુધીમાં તમામ ગામડાઓમાં બ્રોડબેન્ડ પહોંચાડવાની નેમ

Live TV

X
  • કેન્દ્રિય માહિતી અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે નેશનલ બ્રોડબેન્ડ મીશન કર્યુ લોન્ચ-આ બ્રો઼ડબેન્ડ હેઠળ સ્પીડને 50 એમબીપીએસ કરાશે-

    માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે આજે નેશનલ બ્રોડબેન્ડ મીશન લોન્ચ કર્યું હતું. આ મીશન હેઠળ બ્રોડબેન્ડ સ્પીડને ,તબક્કાવાર 50 MBPS સુધી વધારવાની નેમ છે. આ મીશન હેઠળ ટાવરની સંખ્યા પણ વધારીને ,10 લાખ થશે મીશન હેઠળ ફાઈબર ઓપ્ટિકલ લાઈનને વધારીને, 50 લાખ કિલોમીટર સુધી પાથરવાની યોજના છે.હાલમાં આ લાઈન 22 લાખ કિલોમીટર વિસ્તારમાં છે. વર્ષ 2022 સુધીમાં દેશના તમામ ગામઓ ,બ્રોડબેન્ડ પહોંચાડવાની નેમ સાથે આ મીશન લોન્ચ થયું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply