Skip to main content
Settings Settings for Dark

23 થી 27 મે સુધી 'યાસ' વાવાઝોડું બંગાળની ખાડીમાં ટકરાશે

Live TV

X
  • 23 થી 27મી મે સુધી "યાસ" નામના વાવાઝોડાંથી સતર્ક રહેવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ સુધી ''તાઉ-તે' વાવાઝાડાના અસરમાંથી લોકો બહાર આવ્યા નથી. ત્યાં "યાસ" નામના વાવાઝોડાંએ દસ્તક આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 થી 27મી મે સુધી "યાસ" વાવાઝોડું બંગાળની ખાડીમાં ટકરાશે. ઓમાને આ ચક્રવાતને "યાસ" નામ આપ્યું છે. આ ચક્રવાતનો અસર સૌથી વધુ અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને બંગાળની ખાડી પર જોવા મળશે. વાવાઝોડાંની અસરને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply