Skip to main content
Settings Settings for Dark

24 કલાકમાં દેશમાં કોરોનાના 7,081 નવા કેસ, 7,469 દર્દી સાજા થયા

Live TV

X
  • દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,081 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 24 કલાકમાં દેશભરમાં 7,469 દર્દી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 264 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 3,41,78,940 લોકો સ્વસ્થ થયા છે. હાલ દેશમાં કોરોનાના 83,913 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 76,54,466 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 1,37,46,13,252 વેક્સિનના ડોઝ દેશમાં આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 12,11,977 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64,41,09,365 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply