Skip to main content
Settings Settings for Dark

3 જ્યોર્તિલિંગોને જોડતી કાશી મહાકાલ એક્સપ્રેસ પ્રવાસીઓ માટે આજથી શરૂ 

Live TV

X
  • ત્રણ જ્યોર્તિંલિંગોને એકસાથે જોડતી કાશી મહાકાલ એક્સપ્રેસ રેલવે સેવા આજથી શરૂ થઈ ગઈ છે.  આ રેલવે આઈઆરસીટીસીની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે.

    આ રેલવે લાઈન ઈન્દૌર શહેરના ઓમકારેશ્વર, ઉજ્જૈનના મહાકાલેશ્વર અને કાશીના વિશ્વનાથ શહેરને પરસ્પર જોડશે. 

    પ્રથમ કાશી-મહાકાલ રેલવે વારાણસીથી બપોરે નીકળશે અને આવતીકાલે શિવરાત્રિના દિવસે ઈન્દૌર પહોંચશે. આ રેલવેમાં વારાણસીથી ઈન્દૌર સુધીનું ભાડું 1 હજાર 951 રૂપિયા રહેશે. ઉલ્લેખનીય છે કે રવિવારે પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપી આ ટ્રેન સેવા શરૂ કરાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply