Skip to main content
Settings Settings for Dark

PM મોદી-ટ્રમ્પ વચ્ચે ઉચ્ચસ્તરીય વાર્તાલાપ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી

Live TV

X
  • હૈદરાબાદ હાઉસમાં PM મોદી-ટ્રમ્પ વચ્ચે ઉચ્ચસ્તરીય વાર્તાલાપ થશે 

    તાજમહેલની મુલાકાતને લઇને ટ્રમ્પ ઉત્સુક - અમદાવાદના મોટેરા સ્ટેડિયમને પણ છે વિશ્વના બે મોટા નેતાઓની ઈન્તેજારી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ સંરક્ષણ અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવી દિલ્હીમાં વિચાર વિમર્શ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે. 

    ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરી છે. તેમણે કહ્યું કે, તેઓ ભારત યાત્રા પ્રત્યે ઉત્સુક છે. તેમણે કહ્યું કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તેઓ ભારત સાથે એક મોટી સમજૂતી કરશે. તો તાજમહેલની મુલાકાતને લઇને પણ તેમણે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply