Skip to main content
Settings Settings for Dark

36 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે

Live TV

X
  • કલમ 370 દૂર કર્યા બાદ J&Kને થતા ફાયદાઓ અંગે લોકોને જાણકારી આપશે

    જમ્મુ કાશ્મીરમાં વિકાસને લઇને મોદી સરકારે મોટી પહેલ કરી છે. આ મહિનાની 18થી 23 તારીખ સુધી કેન્દ્રના 36 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ કાશ્મીર જશે.. અને 6 દિવસમાં 60 જગ્યાની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. તમામ મંત્રીઓ કલમ 370 દુર થયા બાદ J&K માં થનાર ફાયદા અંગે લોકોને જાણકારી આપશે... અને કેન્દ્રશાસિત પ્રદેશને લઇને સરકારની વિકાસ યોજના અંગે લોકોસાથે વાતચીત કરશે. ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply