Skip to main content
Settings Settings for Dark

4 રાજ્યની ચૂંટણીનાં આજે પરિણામ

Live TV

X
  • 4 રાજ્યની ચૂંટણીનાં આજે પરિણામ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર

    ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી છે. આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રૂઝાન આવવાનું શરૂ થઈ ગયુ છે. બપોરના 1 વાગ્યા સુધીમાં ચિત્ર મહદ અંશે સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

    છત્તીસગઢમાં 20 સીટો માટે પ્રથમ તબક્કો 7મી નવેમ્બરે, બીજો તબક્કો 70 સીટો માટે 17મી નવેમ્બરે, 17મી નવેમ્બરે મધ્યપ્રદેશની તમામ 230 સીટો માટે, 25મી નવેમ્બરે રાજસ્થાનની 200 સીટો માટે અને 30મી નવેમ્બરે તેલંગાણાની 119 સીટો માટે મતદાન યોજાયું હતું. આ ચાર રાજ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) મધ્યપ્રદેશમાં 2003થી સત્તામાં છે. 

    રાજસ્થાનમાં 1998થી કોંગ્રેસ અને ભાજપ વારાફરતી સત્તા પર આવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ જૂની પેન્શન અને તેની ગેરંટીનાં આધારે સત્તા પરિવર્તનની પરંપરા બદલવાનો દાવો કરી રહી છે. પરંતુ ભાજપને શાસન બદલવાની આશા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply