Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
40 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસની મુલાકાત લેશે | DD News Skip to main content
Settings Settings for Dark

40 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસની મુલાકાત લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ ગ્રીસના પ્રવાસે રવાના થશે. આવતીકાલે એટલેકે 25 ઓગસ્ટે પ્રધાનમંત્રી ગ્રીસના પ્રવાસે જશે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા પ્રધાનમંત્રી છે જે 40 વર્ષમાં પહેલી વખત ગ્રીસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીના ગ્રીસ પ્રવાસને લઈને ત્યાં રહેતા ભારતીયોમાં ખૂબ ઉત્સાહ છે. અને અલગ અલગ દેશોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીનું ગ્રીસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ગ્રીસની મુલાકાત દરમિયાન સર્વ પ્રથમ પ્રધાનમંત્રી મોદી અજ્ઞાત સૈનિકોની સમાધિ ઉપર પુષ્પાંજલિ આપવા જશે. પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન દ્વીપક્ષીય સંબોધોની મજબૂતી ઉપર વધુ ભાર આપવામાં આવશે. મહત્વનું છે કે ગ્રીસના પ્રધાનમંત્રી કાયરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણને માન આપીને પ્રધાનમંત્રી ગ્રીસ જવાના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply