Skip to main content
Settings Settings for Dark

51માં IFFI આજે ત્રીજો દિવસ ફિલ્મો દર્શાવી તેમને શ્રદ્ધાંજલી અપાશે.

Live TV

X
  • ભારતીય ફિલ્મ જગતના દિવંગત કલાકારોની ફિલ્મો દર્શાવી તેમને શ્રદ્ધાંજલી અપાશે.

    51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. આ વર્ષે આ મહોત્સવ હાઈબ્રીડ ફોર્મેટે યોજાયો હોવા છતાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
    મહોત્સવમાં માનવતાના તમામ પાસાને સ્પર્શતી ફિલ્મો દર્શાવાઈ રહી છે. ગઈકાલે ભારતીય પેનારોના તથા સત્યજીત રેટ્રોસ્પેક્ટીવ વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું.
    આજે ત્રીજા દિવસે ભારતીય ફિલ્મ જગતના દિવંગત કલાકારોની ફિલ્મો દર્શાવી તેમને શ્રદ્ધાંજલી અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply