Skip to main content
Settings Settings for Dark

75 નવી મેડીકલ કોલેજો ખોલવાનો કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય 

Live TV

X
  • આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠક બાદ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

    કેબિનેટ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં 75 નવી મેડીકલ કોલેજ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. MBBSમાં નવી 15,700 સીટો વધારવામાં આવશે. 

    International Coalition for Disaster Resilient Infrastructure ને પણ કેબીનેટની મંજૂરી આપવામાં આવી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએન ખાતે તેનું લોકાર્પણ કરશે. 

    શેરડીના ખેડુતોને 60 લાખ મેટ્રિક ટન નિકાસ કરવા માટે  6268 કરોડની સબસિડી મળશે અને આ નાણાં સીધા જ ખેડૂતોના ખાતામાં જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply