Skip to main content
Settings Settings for Dark

8 દેશોના યુવા નેતાઓએ વડોદરા ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મેળવ્યો

Live TV

X
  • ICCR ના જનરલ-નેક્સ્ટ ડેમોક્રેસી નેટવર્ક હેઠળ ભારતની મુલાકાત લેતા 8 દેશોના યુવા નેતાઓએ વડોદરા ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મેળવ્યો હતો. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં જેને માણીને યુવા પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.તેમની સાથે ICCR  પ્રમુખ જીગર ઇનામદાર, પ્રોટોકોલ ઓફિસર અસલમ ખાન, વડોદરાના મેયર કેયુરભાઇ રોકડિયા, ડીન રાજેશ કેળકર ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં  ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ગીતો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ યુવા નેતાઓ ભારતની લોકશાહી અને અર્થતંત્રની સાથે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પણ જાણી શકે તે હેતુસર આ કલ્ચરલ પ્રોગામનુ આયોજન કરવામાં આવ્યું હતું .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
apply