Skip to main content
Settings Settings for Dark

BSNLએ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોનિક સેવા "વિંગ્સ" નો પ્રારંભ કર્યો

Live TV

X
  • BSNLએ  દ્વારા દેશમાં પોતાની પહેલી ઇન્ટરનેટ ટેલિફોનિક સેવા "વિંગ્સ" નો પ્રારંભ કર્યો છે. આ ઇન્ટરનેટ ટેલિફોનિક સેવાના માધ્યમથી તમે તમારા લેન્ડલાઇન ફોનને મોબાઇલ ફોન સાથે જોડી તેને વાપરી શકશો. આ માટે તમારે માત્ર એક મોબાઇલ એપ ડાઉનલોડ કરી તેને લેન્ડલાઇન નંબર સાથે જોડવાનો રહેશે.  આ સેવાનો ઉપયોગ માત્ર દેશમાં નહી પણ દેશની બહાર પણ કરી શકાશે. તેના દ્વારા તમે લેન્ડલાઇન નંબર દ્વારા વિડિયો કોલ કે વોઇસ કોલ કરી શકશો. શક્યતા છે કે તેના દ્વારા BSNL ધારકોની સંખ્યામાં વધારો થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply