CAA: કેન્દ્રની અપીલ પર સુપ્રિમ કોર્ટ સંમત, 10 જાન્યુઆરીએ થશે સુનાવણી
Live TV
-
સુપ્રિમ કોર્ટે જણાવ્યુ કે અમારો પહેલો મત એ હતો કે સીએએને પડકારતી અરજીઓ પહેલા હાઈકોર્ટ જોવે અને કોઈ મતભેદ થાય પછી જતે સુપ્રિમમાં આવે પરંતુ છેલ્લે સુપ્રિમ કોર્ટ આ અંગે શુક્રવારે સુનાવણી કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન કાયદાને પડકારતી બધી જ અરજીઓ હાઈકોર્ટ માંથી સુપ્રિમમાં સ્થળાંતરિત કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે આ અપીલને માન્ય રાખી છે અને હવે પછીની સુનાવણી 10જાન્યુઆરી એ કરવામાં આવશે.
