Skip to main content
Settings Settings for Dark

#Coronavirus : ઈટાલીમાંથી 211 વિદ્યાર્થીઓને લઈને ભારતીય વિમાન રવાના

Live TV

X
  • દૂતાવાસે જણાવ્યું કે, તે ઉત્તરીય ઇટાલીમાં ભારતીય લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે

    ઇટાલીમાં સ્થિત ભારતીય વાણીજ્ય દૂતાવાસે માહિતી આપી છે કે, 211 વિદ્યાર્થીઓ અને સાત અન્ય લોકોને લઈને એર ઇન્ડિયાનું વિમાન મિલાન શહેરથી રવાના થઈ ચૂક્યું છે. સાથે જ દૂતાવાસે આ મુશ્કેલીમાં સાથ આપનાર બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે જણાવ્યું કે, તે ઉત્તરીય ઇટાલીમાં ભારતીય લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply