Skip to main content
Settings Settings for Dark

GSTમાં વાર્ષિક રીટર્ન જમા કરાવવાની તારીખ બે મહિના લંબાવાઇ

Live TV

X
  • કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગઈકાલે જીએસટી પરિષદની બેઠક યોજાઈ હતી. આ જીએસટી પરિષદની 35મી બેઠક હતી. નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં યોજાયેલ આ મિટિંગમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ, તે અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.

    કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગઈકાલે જીએસટી પરિષદની બેઠક યોજાઈ હતી. આ જીએસટી પરિષદની 35મી બેઠક હતી. નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં યોજાયેલ આ મિટિંગમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ, તે અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો , કે, જી.એસ.ટી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે આધારકાર્ડ જરૂરી રહેશે. આ ઉપરાંત વાર્ષિક રીટર્ન જમા કરાવવાની તારીખ બે મહિના લંબાવી 31 ઓગષ્ટ કરાઈ હતી. પ્રોફેટિયરિંગ ઓથોરીટીનો કાર્યકાળ બે વર્ષ માટે વધારી દેવાયો હતો, તે સાથે ઇલેક્ટ્રીક વાહનો પર જીએસટી ઘટાડવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરાઈ હતી. સાથે જ મલ્ટીપ્લેક્સમાં ઈ-ટિકિટ પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના નાણામંત્રીઓએ ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply