Skip to main content
Settings Settings for Dark

GST : ડિસેમ્બરમાં જીએસટી રેવન્યુની આવક 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર

Live TV

X
  • ગયા વર્ષના ડિસેમ્બરમાં મહિનાની જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવી ગઇ. જે 2018ના તે જ મહિના ડિસેમ્બરમાં 16 ટકાનો વધારો નોંધાયો હતો. જીએસટીની કુલ આવક ગયા માસ દરમિયાન 1 લાખ 3 હજાર 184 કરોડ રૂપિયા થઇ હતી. નાણામંત્રાલયે જણાવ્યું છે કે નવેમ્બર માસથી 31  ડિસેમ્બર 2019 સુધી કુલ 81 લાખ જીએસટીઆર 3 બી રીટર્ન ભરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply