Skip to main content
Settings Settings for Dark

Railway : રેલવે દ્વારા ભાડાનાં દરોમાં નજીવો વધારો આજથી અમલી બનાવાયો

Live TV

X
  • રેલવેએ આજથી અમલમાં આવે તે રીતે માર્જનલ ભાડામાં વધારો કર્યાની જાહેરાત કરી છે. સબળ બંધનું ભાડું યથાવત રહ્યું છે જયારે ઓર્ડિનરી, નોન એસી, નોન સબળબંધના ભાડામાં પ્રવાસના 1 કિલોમીટરના 1 પૈસા લેખે વધારો કરાયો છે. રેલવેએ મેલ અને એકસપ્રેસ નોનએસી ટ્રેનોમાં પ્રતિકિલોમીટરે 2 પૈસાનો તેમજ એસીકલાસના ભાડામાં પ્રતિકિલોમીટરે ચાર પૈસાનો વધારો કર્યો છે. રોજેરોજ પ્રવાસ કરનારા સીઝન પેસેન્જરોની ટીકીટમાં કોઇ વધારો કરાયો નથી. છેલ્લે 2014-15માં ભાડાંમાં ફેરફાર કર્યો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply