Skip to main content
Settings Settings for Dark

ICJના ચુકાદાથી ભારતની મોટી જીત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Live TV

X
  • તો નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પણ ICJના ચુકાદાને લઇને નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ભારતને મોટી જીત થઇ છે. આ જીત ભારતની વિદેશનિતીની જીત છે.. ભારતની કુટનિતીની જીત છે.

    તો કુલભૂષણ જાદવને લઇને ICJ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે, ICJના ચુકાદાથી ભારતની જીત થઇ છે..16 જ્જમાંથી 15 જ્જોએ ભારત તરફ ચુકાદો આપ્યો છે. આપણે કુલભૂષણને ઝડપથી ભારત પરત લાવીશું. તો નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પણ ICJના ચુકાદાને લઇને નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ભારતને મોટી જીત થઇ છે. આ જીત ભારતની વિદેશનિતીની જીત છે.. ભારતની કુટનિતીની જીત છે. નાયબ મુખ્યપ્રધાને પાકિસ્તાનને ચેચવણી આપતા કહ્યું કે, આ ચુકાદાથી પાકિસ્તાન સાનમાં સમજી જાય. બીજી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ICJના ચુકાદાને ભારતની મોટી જીત ગણાવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply