Skip to main content
Settings Settings for Dark

INX મીડીયા કેસમાં આજે દિલ્લી HCમાં ચુકાદો

Live TV

X
  • આઇ એન એક્સ મીડીયા મની લોન્ડ્રીંગ મામલે જેલમાં કેદ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટ આજે ચુકાદો સંભાળાવશે.

    આઇ એન એક્સ મીડીયા મની લોન્ડ્રીંગ મામલે જેલમાં કેદ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટ આજે ચુકાદો સંભાળાવશે. ચિદંબરમે તેમની જામીન અરજી ફગાવવાના દિલ્લી હાઇકોર્ટના 15 નવેમ્બરના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. જસ્ટીસ આર. ભાનુમતી પંચે 28 નવેમ્બરે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની જામીન અરજી પર સુનાવણી પુર્ણ કરી હતી. પંચે જણાવ્યું હતું કે આના પર પછી થી ચુકાદો આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply