Skip to main content
Settings Settings for Dark

IRCTCની અનોખી પહેલ 4 નવી ટ્રેન 2021માં શરુ થશે

Live TV

X
  • IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે

    ભારત સરકારની  "લોકલ ફોર વોકલ" પહેલ અને રેલવે મંત્રાલયના સહયોગથી, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન, અમદાવાદ પ્રાદેશિક કાર્યાલય દ્વારા નવા વર્ષે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે, IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે. આ તમામ ટ્રેન રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ ટ્રેનમાં પ્રવાસ ખુબ જ  કિફાયતી દરની ટિકિટમાં ઉપલબ્ધ છે. હેલ્પલાઇન પર તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. બુકિંગ શરૂ થઇ ચુક્યું છે.  મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ટીકીટ બુક કરાવી શકાશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને આ પ્રવાસ કરી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply