Skip to main content
Settings Settings for Dark

ISROએ તમિલનાડુના હરિકોટાથી RISAT-2B ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ

Live TV

X
  • આ પ્રક્ષેપણ PSLVC-46 રોકેટ દ્વારા કરાયું છે. રીસેટ સેટેલાઇટ સીરીઝનું આ ચોથા નંબરનો ઉપગ્રહ છે. તેનો ઉપયોગ સંદેશા વ્યવહાર તરીકે કરાશે. RISAT-2B એ રડાર ઇમેજિંગ અર્થ ઓબર્ઝવેશન સેટેલાઇટ છે.

    ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનની ઉપલબ્ધીઓમાં વધુ એક મોરપીછું ઉમેરાયું છે. આજે સવારે 5.30 વાગે તમિલનાડુના શ્રી હરિકોટાથી RISAT-2B ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ પ્રક્ષેપણ PSLVC-46 રોકેટ દ્વારા કરાયું છે. રીસેટ સેટેલાઇટ સીરીઝનું આ ચોથા નંબરનો ઉપગ્રહ છે. તેનો ઉપયોગ સંદેશા વ્યવહાર તરીકે કરાશે. RISAT-2B એ રડાર ઇમેજિંગ અર્થ ઓબર્ઝવેશન સેટેલાઇટ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply