Skip to main content
Settings Settings for Dark

J&Kના અલગતાવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામને બેન કરવાનો સરકારનો આદેશ 

Live TV

X
  • ગુરુવારે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા અલગતાવાદી સંગઠન જમાત એ ઇસ્લામને બાન કરવાનો કર્યો આદેશ. રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામિલ હોવાને કારણે લગાવાયો પ્રતિબંધ. અગાઉ પણ જમાત એ ઈસ્લામના અનેક કાર્યકરોની કરાઈ છે ધરપકડ

    સરકારે જમાત-એ-ઈસ્લામ જમ્મુ-કાશ્મીર સંગઠન પર તેની વિધ્વંશકારી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ બદલ ગુરૂવારે પ્રતિબંધ લાદી દીધો હતો.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા સંબંધિત ઉચ્ચ કક્ષાની બેઠક પછી ગૃહ મંત્રાલયે જમાત-એ-ઇસ્લામ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. 

    રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે જમાતે ઈસ્લામ સંપર્કમાં હોવાના આક્ષેપ હોવાથી જમાત-એ-ઇસ્લામ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પુલવામામાં થયેલા હુમલા પછી સુરક્ષાદળોએ ભાગલાવાદી પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply