Skip to main content
Settings Settings for Dark

J&Kના ત્રાલમાં સેનાએ ત્રણ આતંકીઓનો કર્યો ઘેરાવ, સર્ચ ઑપરેશન જારી 

Live TV

X
  • સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે શોપિયાં જિલ્લાનાં ઇમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષાદળના જવાનોએ ,બે આતંકવાદીને ઠાર કર્યા હતા. 

    જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે, પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply