Skip to main content
Settings Settings for Dark

J&Kમાં કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાબળોની વચ્ચે ગોળીબાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કુઝાર યારી પોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી. અને સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply