Skip to main content
Settings Settings for Dark

J&K-શોપિયામાં બે આતંકીને કરાયા ઠાર

Live TV

X
  • આતંકવાદીઓની ઘૂસણખોરીની સૂચના મળતા જ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

    જમ્મુકાશ્મીરના શોપિયા જિલ્લાના ખુડપોરા ગામે ગઈકાલે રાત્રે સુરક્ષા દળના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.આતંકવાદીઓની ઘૂસણખોરીની સૂચના મળતા જ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાના જવાન પર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સેનાના જવાબી ફાયરિંગમાં બે આંતકીઓ માર્યા ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply