JNU, BHU સહિત 60 સંસ્થાનોને UGCએ આપી સ્વાયતત્તા
Live TV
-
નવા કોર્સ, ફી નક્કી કરવાનો મળ્યો અધિકાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત
માનવસંસાધન વિકાસમંત્રીપ્રકાશ જાવડેકરે 60 ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને સ્વાયત્તતા આપવામાં આવી હોવાની જાહેર કરી હતી. સ્વાયત્તતા મળતા આ શિક્ષણસંસ્થાઓ ફોરેન ફેકલ્ટીને રાખી શકશે. ઓફ કેમ્પસ ખોલી શકશે. જે 62 ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને સ્વાયત્તતા આપવામાં આવી છે. તેમાં પાંચ કેન્દ્રિય, 21 રાજય સંચાલિત અને 26 ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો સમાવેશ થાય છે.સ્વાયત્તતા અપાયેલી શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે