Skip to main content
Settings Settings for Dark

NEET UG કાઉન્સિંલિંગની પ્રક્રિયા કરાઈ સ્થગિત

Live TV

X
  • NEET UG કાઉન્સિંલિંગની પ્રક્રિયા કરાઈ સ્થગિત

    NEET UG કાઉન્સિંલિંગની પ્રક્રિયા 6 જુલાઈ 2024થી  શરૂ થવાની હતી. પરંતુ હવે કાઉન્સિંલિંગની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. NEET પેપર લીક પરીક્ષામાં અનિયમિતતા અને ગ્રેસ માર્ક્સ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તમામ 26 અરજીની સુનાવણી 8 જુલાઈએ થશે. તેમાંથી 22 અરજી વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓ અને કલ્યાણ  સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ચાર પિટિશન દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે NEET UG કાન્સેલિંગ પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓપ્શન ફિલિંગ અને લોકિંગ સીટ એલોટમેન્ટ અને છેલ્લે ફાળવેલી કોલેજને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply