Skip to main content
Settings Settings for Dark

NHAIએ 24 કલાકમાં કોંક્રીટનો સૌથી લાંબો રોડ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Live TV

X
  • ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે 24 કલાકમા કોંક્રીટની સૌથી લાંબી રોડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગ્રીન ફિલ્ડ દીલ્હી, મુબંઈ, વડોદરા, એક્સ્પ્રેસ વે પરીયોજના પર આ ઉપલબ્ધી મેળવી છે.

    ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે 24 કલાકમા કોંક્રીટની સૌથી લાંબી રોડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગ્રીન ફિલ્ડ દીલ્હી, મુબંઈ, વડોદરા, એક્સ્પ્રેસ વે પરીયોજના પર આ ઉપલબ્ધી મેળવી છે. 24 કલાકમા 2 હજાર 580 મીટર કોંક્રીટ સડક બનાવી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે..  આ સિધ્ધિને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માન્યતા મળી છે... એન.એચ.એ.આઈના કોન્ટ્રાક્ટર 'પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ'એ દિલ્હી-વડોદરા-મુંબઇ આઠ લેન એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સવારે 8 વાગ્યે 2 હજાર 580 મીટર કોંક્રિટ રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું જે બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીમા આ લક્ષ્ય પ્રાપ્ત કરી લિધુ હતુ..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply