Skip to main content
Settings Settings for Dark

PM આજે સવારે 11 કલાકે આકાશવાણી પર કરશે મન કી બાત

Live TV

X
  • કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી ડીડી ન્યૂઝની યુ-ટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ રહેશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે સવારે 11 કલાકે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં ,લોકોને તેમના વિચારો જણાવશે. આ કાર્યક્રમનું આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પર ,પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય  માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી ડીડી ન્યૂઝની યુ-ટ્યુબ ચેનલ પર પણ ,ઉપલબ્ધ રહેશે. મન કી બાતના હિન્દી પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષામાં આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રોથી પ્રસારણ કરાશે. ક્ષેત્રીય ભાષામાં આ કાર્યક્રમને રાત્રે આઠ કલાકે ફરીથી સાંભળી શકાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply