Skip to main content
Settings Settings for Dark

PM આજે હરિયાણામાં, પાનેસર પલવલ એક્સપ્રેસ બે અને પલ્લબગઠ મેટ્રો લીંકનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • પલવલમાં વિશ્વકર્મા કૌશલ વિશ્વવિદ્યાલયની આધારશીલા મુકશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણામાં કુંડલી પાનેસર પલવલ એક્સપ્રેસ બે અને પલ્લબગઠ મેટ્રો લીંકનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રોથી જોડાનાર પલ્લબગઢ હરિયાણાનું ચોથું શહેર છે. ગુરુગ્રામ, ફરિદાબાદ અને બહાદુરગઢ અગાઉ તેનાથી જોડાઈ ચૂક્યા છે. સાથે જ પલવલમાં વિશ્વકર્મા કૌશલ વિશ્વવિદ્યાલયની આધારશીલા મુકશે. તેમજ પીએમ મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply