Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી અને પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં આજે ચૂંટણી પ્રચાર કાર્યક્રમ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક જનસભાને સંબોધિત કરશે. દેશમાં ઘણા સમયથી ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે અને તેની સાથે આજે ઉત્તરપ્રદેશ માં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ પણ થઇ ગયું છે. આજે બપોરે ઉત્તરાખંડના શ્રીનગરમાં પણ એક જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે ગોવાના માપુસામાં જનસભાને સંબોધશે. તો બીજી તરફ અન્ય પક્ષના નેતાઓ પણ પ્રચારમાં લાગ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે હરિદ્વારના મંગલોર વિધાનસભા વિસ્તાર અને અલમોડા જિલ્લાના જાગેશ્વર વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધિત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply