Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આગામી 25 નવેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે

Live TV

X
  • 50 એપિસોડ પૂરા થવા પર સર્વે, મોકલો આપના વિચારો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 નવેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે..માયજીઓવીના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે.સાથે જ લખ્યુ છે કે મન કી બાત અંગેના 50 એપિસોડ પૂરા થવા પર સર્વે કરવામાં આવી રહ્યો છે..મન કી બાત અંગે શું છે આપના વિચાર..તે આપ મોકલાવી શકો છો માયજીઓવી ઓપન ફોરમ પર. https://secure.mygov.in/node/277481 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply