PM નરેન્દ્ર મોદી ન્યુયોર્ક પહોચ્યા
Live TV
-
UNSGના ક્લાઈમેટ ચેન્જ એન્ડ લીડર્સ ડાયલોગ અને સ્ટ્રેટેજિક રિસ્પોન્સ ટુ ટેરરિસ્ટ એન્ડ વૉયલેંટ એક્સ્ટ્રીમિસ્ટ નૈરેટિવ્સ કાર્યક્રમમાં ભાગ લેશે..
PM નરેન્દ્ર મોદી સાત દિવસના અમેરિકા પ્રવાસે છે..ત્યારે આ પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે..પ્રધાનમંત્રી હ્યુસ્ટનમાં ઐતિહાસિક હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપ્યા હવે ન્યૂયોર્ક પહોચી ગયા છે..આજે ન્યુયોર્કમાં UNSGના ક્લાઈમેટ ચેન્જ એન્ડ લીડર્સ ડાયલોગ અને સ્ટ્રેટેજિક રિસ્પોન્સ ટુ ટેરરિસ્ટ એન્ડ વૉયલેંટ એક્સ્ટ્રીમિસ્ટ નૈરેટિવ્સ કાર્યક્રમમાં ભાગ લેશે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનમાં ભાગ લેશે. આરોગ્ય મુદ્દે તેઓ એક બેઠક યોજશે. જેમાં આયુષ્યમાન ભારત અંગે વિશ્વને જાણકારી આપશે. દરમિયાન હ્યુસ્ટનમાં ઇટરનલ ગાંધી મ્યુઝિયમનો તેમણે શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતી સમાજ હ્યુસ્ટન કાર્યક્રમ કેન્દ્રનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું