PM મોદીએ કૃષિ યુનિવર્સિટીનું લોકાર્પણ અને વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના રાની લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષી યુનિર્વસીટી, ઝાંસીના શૈક્ષણીક અને વહિવટી ભવનનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના રાની લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષી યુનિર્વસીટી, ઝાંસીના શૈક્ષણીક અને વહિવટી ભવનનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યુ. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પરસોત્તમ રૂપાલા, યુનિવર્સિટીના સત્તાધિશો, વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.. અને કૃષિના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો પર ચર્ચા કરી હતી..
